“મારા ઘટ મા વિરાજતા શ્રીનાથજી….

આવ્યો પ્રભુ ભક્તિ નો રુડો અવસર…ચાલો ભાવ અને ભક્તિપૂર્ણ આ ભજન થી શ્રીજીબાવા ને રીજવવાનો પ્રયાસ કરિયે.. ઈશ્વર ની સમીપ જવાનો પ્રયત્ન કરિયે… ભાવ અને શ્રદ્ધા થી…બોલો જય શ્રી કૃષ્ણ…

556128_339541912766119_1580081392_n

“મારા ઘટ મા વિરાજતા શ્રીનાથજી….”
મારા ઘટ મા વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી-૨
મારૂ મનડુ છે ગોકુળ વનરાવન્, મારા તન ના આંગણીયા મા તુલસી ના વન મારા પ્રાણ જીવન ,
…….મારા ઘટ મા…
૧) મારા આતમ ના આંગણે શ્રી મહાકૃષ્ણ જી-૨
મારી આઁખોં દીસે ગિરધારી રે ગિરધારી,
મારૂ તન મંન ગયુ છે જેને વારી રે વારી, મારા શ્યામ મોરારી..
……મારા ઘટ મા….

૨) મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા-૨
નિત કરતા શ્રીનાથજી ને કાલા ને વાલા,
મે તો વલ્લભ પ્રભુજી ના કીધા રે દર્શન, મારૂ મોહી લીધુ મંન..
……મારા ઘટ મા…

૩) હું તો નિત્ય વીઠલવર ની સેવા રે કરુ-૨
હૂ તો આઠેય સમાયે કેરી ઝાંખી રે કરુ,
મે તો ચિતડુ શ્રીનાથજી ની ચરણે ધર્યુ, જીવન સફળ કર્યુ..
……મારા ઘટ મા…

૪) મે તો ભક્તિ મારગ કેરો સંગ રે કર્યો,
મે  તો પુષ્ટિ મારગ કેરો સંગ રે કર્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો,
મે તો લાલા ની લાળી કેરો રંગ રે માગ્યો, હીરલો હાથ લાગ્યો..
…..મારા ઘટ મા…

૫) આવો જીવન મા લ્હાવો ફરી કદી ના મળે-૨
વારે વારે માનવ દેહ કદી ના મળે,
ફેરો લાખ રે ચોરાશી નો મારો રે ફળે, મને મોહન મળે…
…..મારા ઘટ મા…

૬) મારી અંત સમય કેરી સુનો રે અરજી-૨
લેજો ચરણો મા શ્રીજી બાવા દયા રે કરી,
મને તેડા રે યમ કેરા કદી ના આવે, મારો નાથ તેડાવે…
…..મારા ઘટ મા…

મારૂ મનડુ છે ગોકુળ વનરાવન્,
મારા તન ના આંગણીયા મા તુલસી ના વન મારા પ્રાણ જીવન…
મારા ઘટ મા વિરાજતા શ્રી નાથજી યમુનાજી મહાપ્રભુજી.
!! ઈતી !!


Advertisements

23 comments on ““મારા ઘટ મા વિરાજતા શ્રીનાથજી….

 1. Dearest Nikks,
  Thank You very Much for the comments from you!!! im so happy as got a gr8 comments from a senior most singer…VISHARAD…God Bless You..
  Prakash.

 2. Dear Shaileshbhai
  wow!!! thank u so much sir…but after all Kishore da is our legend..Non can compare.. its all your love and friendship which always inspires me to sing…
  Thanks again..
  Prakash soni.

 3. પ્રકાશભાઈ, આપના ભક્તિસભર અવાજમાં શ્રી નાથજી ની સ્તૂતી સાંભળી માને પેલો મોટ્ટો ફોટો યાદ આવી ગયો ..ખુબ ભાવસભર રીતે ગવાયું છે ..શબ્દ અને સ્વર અને ભાવ લઇ જાય છે ઈશ્વર ભક્તિના જુદા જ પ્રદેશમાં તેનું વર્ણન કયા શબ્દોમાં થાય ?
  તમે ભક્તિ રસનું પાન કરાવો પ્રેમ રસનું પાન કરાવો ખરેખર સપ્ત સ્વર જુદા જુદા ગીતો થી સંગીતના સાગરમા અમને સ્નાન કરાવે છે ધીરે ધીરે વિશ્વમાં આપ છવાઈ જશો તેમાં શંકા નથી .

  • પ્રિય દિલીપભાઈ,
   આપ નો ખૂબ ખૂબ આભાર મારૂ ભજન સાંભળ્યુ અને આટલી સરસ અભિવ્યક્તિ વ્યક્ત કરી ઍ આપની મહાનતા છે..બધુજ શ્રેય આપના ફાળે જાય છે..મારો બ્લોગ આટલો સુંદર બનાવી આપ્યો ઍટલે રોજ કઈક ગાવાનુ મંન થાયે છે, અન અહી રજૂ કરવાનુ ગમે છે..આપ જેવા મહાનુભાવો ના હૃદય મા સ્થાન મળે ઍજ દુનિયા મા સ્થાન મળ્યા તુલ્ય છે..ખૂબ ખૂબ ધન્યવાદ..
   પ્રકાશ સોની.

 4. I like this bhajan a lot. You have done good job here. The classical parts were sung very well too. I would like to have that karaoke.

  • Dear Malaben,
   Thank you so much for listening my bhajan…and special thanks for appreciating the same..
   Sure,I will send you track of this Bhajan by mail..
   Prakash.

 5. My Dearest Friend shri Dilipbhai from London has Presented This short poem for me..Its so amazing!! he is such a nice person full of Love,clean hearted and very much cooperating person..God Bless Him and his entire Family.
  “प्यारे प्रकाश भाई यह मुक्त आपके लिए ,
  वैसे तू है वहां फिर भी तू यहाँ लगता है
  जुदा होते हुए ना यार जुदा लगता है
  वो हे सूरज प्रकाश बनके किरन देता मुजे
  प्यार पाने से तेरा प्यार खुदा लगता है
  आपके दोस्त, दिलिपकी ओर से
  २१ वी जुलाई २०१० लेस्टर , यु.के

 6. very nice!u have an excellent voice and this bhajan is one of my favourites i really enjoyed listning .thank u for sending it to me.

  • WOWWWWWWWWWWWWWW…!!
   Dear Manisha,
   I am sooo happy to get your lovely comments..!! Got everything for my singing today!! a special comment for such a lovely Bhajan…Thanks a lot..God Bless U..

 7. Dear Prakashbhai

  I just loved the style of your singing in this Bhajan. Evi prarthna ke apna antarma sadaye prabhu bhakti bhaav rahe.

  Hansa & Rajesh

 8. મારા વ્હાલા ની જય હો દરેક ઉપર અસીમ ક્રુપા હો તેવી વિનંતી. સહ શ્રીજી બાવા ના ચરણો માં દંડવત…….

  • નવનિતભાઇ,
   ખુબ ખુબ આભાર… આપના આશિશ સર આખો પર… જય શ્રીજી બાવા કિ…સબ કર હોહિ પરમ કલ્યાના, સોઇ અબ કરેહુ કૃપા નિધાના..!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s