” પાન લીલુ જોયુ ને તમે યાદ આવ્યા “

” પાન લીલુ જોયુ ને તમે યાદ આવ્યા “
સરસ મજા નુ ગીત હંસાબેને ગાયુ અંને આપણ ને સૌને તરબતર કરી દીધા..!! આ સુંદર મજા નુ ગુજરાતી ગીત લંડન મા રહેતા મારા બહેન  હંસાબેન ના મધુર કંઠ  મા  સાંભળવાની ખુબજ મજા આવી.. હંસાબેન અને રાજેશભાઈ ની સુંદર જોડી ઍ ઘણા ગુજરાતી ગીતો ગયા છે અને ઘણી બધી સંગીત ની સાઇટ ઉપર મુક્યા છે.. લોકો ની ઘણી ચાહના મેળવી છે. ઘણા જ ઓછા સમય મા અમારા ભાઈ બહેન ના સંબંધો ઍટલા વિકસી ગયા કે આજે હુ પણ ગર્વ થી મસ્તક ઉચુ કરીને કહી શકુ કે આવા પવીત્ર સંબંધો ઈશ્વર ની દેણ છે.. ભગવાન મારી બહેન ની ખુબજ રક્ષા કરે અને  સંગીત ના મહાસાગર મા ઍક અનેરૂ સ્થાન અપાવે.. રાજેશભાઈ ની તો શુ વાત કરવી..!! ઍક કોમળ હૃદય ના અમૂલખ માનવી.. ઈશ્વર બંને ની જોડી ની સદાયે સલામત રાખે..
કાવ્ય સમ્રાટ શ્રી હરિન્દ્ર દવે ની સુંદર અને હૃદય સ્પર્શી રચના અહી રજૂ કરિયે છિયે….આ સુરિલુ ગીત સાંભળવા આપ સહુ ને મારૂ ભાવ સભર આમંત્રણ છે.
પ્રકાશ સોની..

પાન લીલુ જોયુ ને તમે યાદ આવ્યા, જાણે મોસમ નો પેહલો વરસાદ જીલ્યો આજ ,

ઍક તરણુ કોળ્યું ને તમે યાદ આવ્યા,

પાન  લીલુ જોયુ ને તમે યાદ આવ્યા……


૧)  ક્યાંક પંખી ટહુક્યુ ને તમે યાદ આવ્યા,

જાણે શ્રાવણ ના આભ મા ઉઘાડ થયો રાજ..

ઍક તારો તમક્યો ને તમે યાદ આવ્યા…(૩)

પાન લીલુ…ઍક તરણુ…..તમે યાદ આવ્યા.


૨)  જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યા,

જાણે કાંટા તોડે છે કોઈ મેહરામણીયો રાજ,

સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યા..(૩)

પાન લીલુ… ઍક તરણુ….. તમે યાદ આવ્યા.


૩)  કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યા..(૨)

જાણે પગરવ ને દુનિયા મા શોર થયો રાજ..

ઍક પગલુ ઉપાડ્યુ ને તમે યાદ આવ્યા..(૩)

પાન લીલુ… ઍક તરણુ… તમે યાદ આવ્યા.


!!  ઈતી  !!

Advertisements

16 comments on “” પાન લીલુ જોયુ ને તમે યાદ આવ્યા “

 1. ખૂબ ખૂબ સુંદર ગીત રજુ કર્યુ અને તેથીય સુંદર તેના શબ્દો, હરિન્દ્ર દવે ની અમર રચના પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા…માત્ર એક પાનના પ્રતિકથી આપણને પાન અર્થાત પરમ ચૈતન્ય ની યાદ અપાવી દે છે.. જે સર્વમા વ્યાપક છે..જીવનમ સર્વભુતેષુ કહી શ્રીકૃષ્ણ જેનો આદર કરે છે…એક કવિ તાદાત્મ્ય સાધે છે અને તરણાં મા પણ તેને નીરખીને યાદ કરી લે છે જ્યારે જડતા ભર્યાને તો ખુબ યાદ કરાવો તોય યાદ આવવા કઠણ..સામાન્ય માનવો પોતાના અંગત સબંધોમાં, દિવાલોમાં આ મારુ ને આ તારું ના ધારાધોરણમાં તેને શોધવા ચાહે છે..જેનામાં ઊત્સાહ સ્ફૂર્તી ચૈતન્ય ખલાસ નથી થયા તે લીલા પાન સમાન છે…હંસાબેન રાજેશભાઈ અને પ્રકાશભાઈ આપ સહુને અભિનંદન..

  • શ્રી દિલીપભાઈ,
   આપ નો ખૂબ ખૂબ આભાર.. આપ નો સદાયે સાથ અને સહકાર નિરંતર મળતો રહીયો છે.. આપ ની લાગણી ને નત મસ્તકે પ્રણામ..આપ ઍક સાચા હૃદય ના માનવી છો અન બીજા બીજાને નિઃસ્વાર્થ મદદ માટે હંમેશા તૈયાર રહો છો ઍ આપનુ વ્યક્તિત્વ ઉભરાય છે..ખૂબ ખૂબ ધન્યવાદ..

 2. Dear Prakashbhai & Dilipbhai

  What can I say?? I have no words to express myself how grateful we both are for sparing your valuable time and effort to include my Gujarati song on this Blog.

  Our heartiest thanks to you both for this project which has been put together so well!!

  We wish you both lots of success and good luck for the future.

  With all our love and best wishes.

  Hansa & Rajesh

 3. It is a good step forward in recognition of Hansa
  Mehta (formerly Hansa Dave) She has worked very hard on voice quality and general improvement in music. We come from the same family which is loaded with Music and art. Our Pujya Pita Shree Harilal Shivshanker Dave taught us all and when he passed away our eldest brother Shree Praful Chandra Dave has consistently helped us with his guidance. Rajesh considering that he just only recently started singing in spite of people telling him that he would never make it has proved those doubters completely wrong. Jai Shree Krishna

 4. WoW Really nice performance enjoyed listening..@ prakashbhai keep posting such nice posts and @ Hansaben Keep Singing and sharing.

  Regards

  Jatin

 5. Jai Shree Krishna Shashibhai & Jatinbhai
  Both Raju & myself are very grateful to you for your comments, considering how busy you are at this time of the year with your business. Raju always had a great interesting in singing and took part at school functions, in our United Arts Group, and freelance singing for other groups too so he’s been singing for a long time now.
  All the compliments and credits go to Prakashbhai & Dilipbhai for what they’ve done to promote us.
  Hansa & Rajesh

 6. Ram-Krishna-Hari.
  i hv no word to express my fellings.
  prakashbhai mari kubh kubh subhkamna,
  awa sunder majana lokgeet satha amro tatano badhva mate.

 7. પ્રિય રાજૂ અન રક્ષા,
  આપ ને ખુબજ ધન્યવાદ આપ મારા બ્લોગ પર આવ્યા અન ગીત તથા ભજન નો લહાવો લીધો..ખરેખર અમારૂ સદભાગ્યા છે. .ભગવાન આપ સહુ ની રક્ષા કરે..
  પ્રકાશ..

 8. Dear Prakashbhai

  We heard your Hanuman Chalisa. You’ve rendered it very well with emotions!! It was really nice of you to write down the meaning too. We’ll listen to it again tomorrow being Saturday!!

  Our prayers that Hanuman Dada gives you lot of Shakti and Bhakti.

  Take care.

  Hansa & Rajesh

 9. Dear Prakashbhai,
  I remember that I had a chat with you when I was in Coventry, UK having stayed with Raju and Hansa for around 3 weeks in January this year as I had specially gone there from New York to get my songs recorded by them.

  You have done a great job about the blog and this is surely an encouragement to the upcoming artists and so please keep up your very useful effort.

  Hansa Mehta is my sister and Shashi Dave is my brother who is very professional in singing ghazals which you can listen on http://www.esnips.com/user/shashidave. We were all very young when we used to accompany our father on harmonium, dilruba, tabla every evening when he rendered different classical ragas. All the credits of our musical talents goes to our father Shree Harilal Shivshankar Dave and our eldest brother Shree Prafulchandra Harilal Dave.

  Your blog is surely and encouragement to other artists.

  JAI SHREE KRISHNA

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s