“ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની…”

“ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની…”

“ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની..
અમે તારા નામ ની ને ઠાકુર તારા નામ ની રે…
– ભૂલો રે પડ્યો રે હઁસો, આંગણે ઉડી ને આયો,
તન મંન થી તર છોડાયો, મારગ મારગ મારગ અથડાયો…
ગમ ના પડે રે ઍને…. ઠાકુર તારા નામ ની રે…
હૃદય ના ભાવ ને તરબતર કરી દે ઍવુ સુંદર ભજન આપ ની સેવા મા અર્પણ કરુ છુ..આશા છે આપને જરૂર પસંદ પડશે..
Advertisements

8 comments on ““ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની…”

 1. ખુબ જ ભાવસભર વિચારસભર ગીત પ્રકાશભાઈના મધુર સ્વરમાં સાંભળી તલ્લઈન થઈ જવાયું..કોને રે કાજે રે જીવડા ઝંખ્ના તને રે જાગી…શું અંતરની વાત કહે છે સંતો કે પોતાની દિશા અને દશા ચૂકી અહીતહી ભટકતા ફરાય અને મારગ વચ્ચે તેનું સદન ચૂકી જવાય આ કેવી કરુણતા કહેવાય જીવની…પ્રકાશભાઈ તમારી સાથે આજે સત્સંગ કરી પછી આ ગીત સાંભળ્યુ તો અંતરમાં સીધુ ઉતરી ગયું મને ખાતરી છે જે કોઈ આ ગીત સાંભળશે તે પણ ડોલી જશે…અભિનંદન..

  • શ્રી દિલીપભાઈ,
   આપનો ખૂબ ખૂબ આભાર..આપ ની સરસ મજાની વાણી દિલ ની પાર ઉતરી જાય છે.. આપ ની સાથે સત્સંગ ની ખુબજ મજા આવી.. આપનુ જ્ઞાન ખુબજ છે.. ગુજરાતી ભજન મારો શોખ છે. સંત ની વાણી અન સત્સંગ જીવન મા ખુબજ ઉપયોગી હોય છે.. ખૂબ ખૂબ ધન્યવાદ… પ્રકાશ સોની.

 2. RAM KRISHNA HARI PRAKASHBHAI

  Kya baat hey Prakashbhai!! We both really enjoyed this Bhajan. Tame bahuj bhavthi a Bhajan gaayun che. I love your new Blog!!

  Shu ani karaoke track mane malshe?? Polite request!!!

  Tamari Bahen.

  Hansa

 3. પ્રિય હંસાબેન અને રાજેશભાઈ,
  આપનો ખુબજ આભાર..આપ ના જેવા ગુજરાતી ભાષા ના પ્રેમી અને હિમાયતી મારા નાવા બ્લોગ ઉપર આવો ઍ મારૂ સદભાગ્ય છે.
  આ ભજન્ નો ટ્રૅક મારી પાસે છે ઍટલે આપ ની જરૂર થી મોકલુ છુ.. આપ ને ભાઈ ની વિનંતી ના કરવાની હોય..
  ધન્યવાદ.
  પ્રકાશ સોની.

 4. RAM KRISHNA HARI.
  prakashbhai,
  Maa Sarswati nin tamra per wadhu na wadho krupa thai ,amai amaja tamara mukhthi sunder majana gujarati bhjan-lokget no anand laiya.
  i hv teers in my eye.Dil na tatu hali gya

  • પ્રિય રાજુભાઈ અને રક્ષા,
   આપણો હૃદય પૂર્વક આભાર .. ભજન અને લોકગીત સાંભળી ને આંખો ભીંજાય તે ગુજરાતી ભાષા ના ખરેખર સાચા ચાહક છે.. આપણો ગુજરાતી ભાષા નો પ્રેમ જોઈ ને પ્રસન્નતા ની લાગણી અનુભવુ છુ..
   પ્રકાશ.

  • રુદ્રભાઇ
   ખુબ ધન્યવાદ આપે ભજન સાંભલ્યુ…. પુર્ણ ગાવાની કોશિશ કરિશ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s