જગમગતા તારલા નુ મંદિર હોજો…

જગમગતા તારલા નુ મંદિર હોજો…

 

જગમગતા તારલા નુ મંદિર હોજો…
ઈશ્વર ની સમીપ ધ્યાન મગ્ન બની ને હૃદય મા ભાવ સાથે બિરાજો ઍટલે પ્રભુ પરમાત્મા નો સાક્ષાત્કાર થશે..અન ઍવી દશા મા લગની લાગી જશે કે પ્રભુ મારી સાથે છે અન હુ પરમાત્મા ના સાનિધ્યા મા છુ..
તો ચાલો સાથે મળી ને ગાયિયે…” જગમગતા તારલા નુ મંદિર હોજો…”
Advertisements

5 comments on “જગમગતા તારલા નુ મંદિર હોજો…

  1. પ્રકાશભાઈ, મધુર કંઠ સ્પષ્ટ ઉચ્ચાર સહિત અને ભાવસહિત પરમની સ્તુતી માટે આપે ખુબ સુંદર ગાયું અભિનંદન

  2. શ્રી દિલીપભાઈ,
    આપ નો સાથ અને સહકાર ઍ મારા માટે ખુબજ ઉપયોગી રહ્યો છે. આપ ના સુંદર વાક્યો હમેશા મને પ્રોત્સાહન કારક રહ્યા છે. ખૂબ ખૂબ આભાર…

  3. Hari-om.
    prakashbhai-adhik mahinama ava madhur geet nu raspan karava badal tamaro khb-khb abhar.
    kailash ma birajata shiv nu prataksh darshna thai gaui

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s