પવિત્ર ઝરણું -Prakash Soni

મિત્રો આપ સહુનું શ્રી પ્રકાશ સોનીના સંગીતમય સપ્તસ્વર બ્લોગ પર સ્વાગતમ છે મૈત્રીભાવના પ્રથમ ગીતથી, આપના પ્રતિભાવની પ્રતિક્ષા સાથે,…….

શ્રી પ્રકાશભાઈને તેમના સપ્તસ્વર બ્લોગનું સ્વાગત અને અભિનંદન સહ આશા છે કે તેમના મધુર ભાવસભર કંઠે ગવાયેલ ગીતોનો વધુમાં વધુ સંગીતપ્રેમી શ્રોતાઓ ને લાભ મળશે……

સપ્તસ્વર  સંગીતના  સૂરો મધૂર  રેલાવશે

ભાવગીતોનું ઝરણ સૌના હ્દય ભીંજાવશે

-દિલીપ ગજ્જર


મૈત્રીભાવનું  પવિત્ર  ઝરણું  મુજ  હૈયામાં   વહ્યા  કરે

શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

ગુણથી  ભરેલાં  ગુણીજન  દેખી  હૈયુ  મારું  નૃત્ય  કરે

એ  સંતોના  ચરણમળમાં  મુજ  જીવનનું  અર્ધ્ય  રહે

-ચિત્રભાનુ


Photo by Dilip Gajjar


7 comments on “પવિત્ર ઝરણું -Prakash Soni

  1. Wow!! Amazing experience here… Heartily Thankful to my dearest Friend Dilipbhai Gajjar for making my Blog here and helping me out here.. he is such a nice and kind person i ever met.. since he is in London, we havent meet even single time!! and see how much he is helpful to me..God Bless him & his family…welcome to all here on my Blog saptswarps will try to upload as many songs and music related stuff which is helpful to all…RAM KRISHNA HARI..

  2. પ્રકાશભાઈ બ્લોગ જગતમાં તમારુ સ્વાગત છે તમારા અવાજમા મે ઘણા ગીતો સાંભળ્યા છે આ માધ્યમ થકી વધારે ગીતો મળશે..અને તમારી ઉતોતર પ્રગતી થાય એવી દુઆ તમારો અવાજ ઘણો અસરકારક છે કદી ગાવાનુ બમ્ધ ના કરશો..ગાતે રહે ગુનગુનાતે રહે..દિલીપભાઈ ઘણા સહ્રદયી વ્ય્કતી છે જેને પરદુખભંજન કહી શકાય ઇશ્વર તેમને બીજાને મદદ કરવાની શક્તિ આપે.મળતા રહિશુ..
    સપના

    • Dear Sapnaji, Thanks a lot for your first comment on my Blog…i am really happy to start my Blog with your valuabvle and appriciating comment..God Bless u… Ram Krishna Hari. Prakash Soni.

  3. Dearest Mamu,Many congrats from all of us for this lovely milestone just as I demanded today which was before our conv.May god give loads a success ,lovely songs and amazn idea.v were , are and will alwayz be your permanant members of ur fan clb.Ram Krishna Hari from all

    Jigna Jinandra

    • Dearest Jigna and all…thanks a lot for all your support through out..you all were ,are very much appreciating me since my college times..as im lucky to have u all as well wishers..
      God Bless u all..
      Ram Krishna Hari..

  4. Ram Krishna Hari Prakashbhai

    “Dhuni Re Dhakhavi” bahuj saras Bhajan gaayun che apne. Sambhadvani ghani ghani majaa padi ane mane to manjira haathma levanu man thai gayun!! Excellent!!

    Wish you lots of success in your singing career.

    Hansa & Rajesh

    • Dearest Rajeshbhai & Hansaben,
      Thank you very much for such a lovely comments..
      aap india aavo etle mazira and tabla layi ne Ishwar Bhajan ma tallin thayi jaiye!!
      thanks again..RAM KRISHNA HARI.

Leave a comment